Breaking News/
સુરત: બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરનો મામલો, સચિનના કપલેટામાં ગત 27 ફેબ્રુઆરીના રોજ બની હતી ઘટના, આખરે 5 મહિના બાદ આવ્યો કેસનો ચુકાદો, છઠ્ઠા એડિ. જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં ચાલ્યો હતો કેસ, નામદાર કોર્ટ દ્વારા નરાધમ ઇસ્માઇલને દોષિત જાહેર કરાયો, 23 વર્ષીય નરાધમે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી, હત્યારો ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો, બાળકીને અવારનવાર રમાડવા પણ લઈ જતો હતો, રમાડવાના બહાને બાળકીને લઈ જય આચર્યું દુષ્કર્મ, હવે સરકારી વકીલ દ્વારા ફાંસીની સજાની કરાશે માંગ
