Breaking News/
હાઈટેક આઈ નિદાન મોબાઈલ બસનું ઉદ્ઘાટન, ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયું ઉદ્ઘાટન, સમગ્ર ગુજરાતમાં ફરશે આઈ નિદાન મોબાઈલ બસ, ગુજરાતભરના દર્દીઓને મોબાઈલ બસ પુરી પાડશે સેવા, આયુષ્યમાન યોજના હેઠળ નાગરિકો મેળવી શકશે લાભ
