Breaking News/ અંબાજી શક્તિપીઠ પાસે બસ ઢાળમાં ગગડી, ટ્રાવેલ્સ બસના ડ્રાઇવરની બેદરકારી આવી સામે, ડ્રાઈવરે હેંડબ્રેક ન મારતા બસ ઢાળમાં ગગડી, બસ નજીકના ફ્લેટના વિજ ડિપી સાથે અથડાઈ, દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી, UGVCLની ટીમ ઘટના સ્થળ પર પહોંચી

Breaking News