Breaking News/ ભાવનગરના તળાજામાં મર્ડરની ઘટનામાં SITની રચના, ભાવનગર રેન્જ IG દ્વારા કરવામાં આવી SITની રચના, ગત તારીખ 17 જુલાઈના રોજ બન્યો હતો બનાવ, તળાજાના પિંગલી ગામે પતિ-પત્નીની થઈ હતી ક્રૂર હત્યા, શિવાભાઈ રાઠોડ અને વસનબેન રાઠોડની કરાઈ હતી હત્યા, અજાણ્યા ઈસમો દ્વારા પતિ-પત્નીની કરવામાં આવી હતી હત્યા, બંનેના મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવતાં ચકચાર મચી હતી, સમગ્ર મામલે હવે SIT શરુ કરશે તપાસનો ધમધમાટ, SIT માં 1 PI, 2 PSI અને SOG, LCBનો કરાયો સમાવેશ, તળાજાના પોલીસકર્મી સહિત 13નો SIT માં સમાવેશ

Breaking News
Breaking News