Breaking News/
દેશના ટોપ મોસ્ટ કોન્ટ્રાક્ટર ગ્રુપો પર ઈન્ક્મટેક્ષના દરોડા, કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દેશવ્યાપી દરોડા, ગુજરાત, મુંબઈ, પુના, દિલ્હી, રાજસ્થાનમાં 40 જગ્યા પર દરોડા, રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે બંને ગ્રુપ, અમદાવાદમાં પણ બંને ગ્રુપની ઓફિસોમાં ઈન્ક્મટેક્ષનું સર્ચ, કર્ણાવતી ક્લબ સામે આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ પર સર્ચ
