Breaking News/ અમદાવાદઃ આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી, છુટા છવાયા વરસાદ રહેવાની શક્યતા, મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે, અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે, મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના, અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ, સીઝનમાં પડતા વરસાદની સરખામણીએ 92 ટકા વરસાદ, અત્યાર સુધીમાં 70 ટકા વધુ વરસાદ રહ્યો, હાલ ગુજરાતને વરસાદમાં સિસ્ટમ સક્રિય નહી

Breaking News