Breaking News/
ગાંધીનગરઃ રાજ્ય સરકાર વિશ્વ સિંહ દિવસની કરશે ઉજવણી, 10મી ઓગસ્ટે કરશે વિશ્વ સિંહ દિવસની ઉજવણી, સિંહ અંગેની લાયન એન્થમ લોન્ચ કરાશે, સિંહને લગતા અનેક પુસ્તકનુ વિમોચન થશે, સી.એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ, સિંહ સૂચના એપ પણ લોન્ચ કરાશે
