Breaking News/ જામનગરમાં ફરી એકવાર માનપાનું મેગા ડીમોલેશન, મહાકાળી સર્કલથી રીગરોડ પર ડીમોલેશન, ગેરકાયદે 10 દુકાનો તોડવાની કામગીરી શરુ, મનપાની એસ્ટેટ ટિમ પોલીસ કાફલા સાથે ત્રાટકી, પોલીસ બંદોબસ્ત સાથે PGVCL ટિમ પણ હાજર, આગાઉ મનપાએ તમામ દુકાનધારકોને આપી હતી નોટિસ, TP રોડ પર બનાવી દેવાઈ હતી ગેરકાયદે 10 જેટલી દુકાનો  

Breaking News
Breaking News