Breaking News/ નવસારી: કતલખાને લઇ જવાતી ગૌવંશને બચાવાયા, એમ્બ્યુલન્સ જેવી ગાડીમાં લઇ જવાતા હતા ગૌવંશ, બોરિદ્રા ગામ પાસે ગૌરક્ષકોએ ગૌવંશને બચાવ્યા, ગૌવંશને બચાવવા ગૌરક્ષકોએ 15-20 કિમી પીછો કર્યો, ગાડી રોડની સાઈડમાં ઉતારી 3 ઈસમો ભાગી છૂટ્યા, ગૌરક્ષકોએ 13 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા
![નવસારી: કતલખાને લઇ જવાતી ગૌવંશને બચાવાયા, એમ્બ્યુલન્સ જેવી ગાડીમાં લઇ જવાતા હતા ગૌવંશ, બોરિદ્રા ગામ પાસે ગૌરક્ષકોએ ગૌવંશને બચાવ્યા, ગૌવંશને બચાવવા ગૌરક્ષકોએ 15-20 કિમી પીછો કર્યો, ગાડી રોડની સાઈડમાં ઉતારી 3 ઈસમો ભાગી છૂટ્યા, ગૌરક્ષકોએ 13 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા 1 Breaking News](https://mantavyanews.com/wp-content/uploads/2023/08/5-8.jpg)