Breaking News/
મહુવામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, મેરી મિટ્ટી દેશ અંતર્ગત પોલીસ જવાનો દ્વારા તિરંગા યાત્રા, મહુવાના રાજમાર્ગો પર નીકળી તિરંગા યાત્રા, પોલીસ સ્ટેશનથી શરૂ થયેલ યાત્રા વિવિધ વિસ્તારમાં ફરી, યાત્રામાં હોમ ગાર્ડ, NCCના વિદ્યાર્થીઓ પણ જોડાયા
