Breaking News/ અમરેલીના બગસરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, શહેરના સરદાર ચોકથી પાલિકા ભવન સુધી યોજાઈ યાત્રા, સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા ઉપસ્થિત, સરદાર પટેલના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કરી કરાઈ યાત્રાની શરૂઆત, યાત્રામાં પાલિકા અધિકારીઓ, ભાજપ આગેવાનો પણ જોડાયા, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા  

Breaking News
Breaking News