Breaking News/ અમદાવાદ: 20 લાખનો ચૂનો લગાડનાર ઠગ પોલીસ ગિરફ્તમાં, FORD,BMW એન્જીન કંપનીનો માલિક હોવાની આપતો ઓળખ, કંપનીમાંથી 50 ટકાના ભાવે વસ્તુઓ અપાવવાની આપતો લાલચ, કંપની ટુરમાં પણ 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપી આચરતો ઠગાઈ, અમદાવાદના એક વ્યક્તિ પાસેથી આરોપીએ 4.71 લાખ ઠગી લીધા, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી, પોલીસે નીલ પટેલ નામના ઠગની ધરપકડ કરી, મોબાઇલમાં બેંકિગ અને ફાઇનાન્સ એપથી નાણાં ટ્રાન્સફર કરતો, પોલીસે હોટેલ હયાતમાંથી આરોપી નીલ પટેલને દબોચ્યો, નીલ પટેલના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી  

Breaking News
Breaking News