Breaking News/
છોટા ઉદેપુર: હાઇવે પર 4 લાખની લૂંટ, પોલીસની ઓળખ આપી કરાઇ લૂંટ, ચિસાડીયા નજીક મોડી રાત્રે બની ઘટના, મૂળ મહુધા તાલુકાના તમાકુના વેપારી લૂંટાયા, મધ્યપ્રદેશથી પરત સમયે થઈ લૂંટ, વેપારી નવસાદ પઠાણને આંતરી કરી ચોરી, ચાલ લાખ રોકડ સહિત મોબાઈલ શખ્સો ફરાર, તમાકુના વેપારી શખ્સો માર્યો માર, રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ, પોલીસે બોલેરો જીપ સાથે 4 શકમંદોને ઝડપ્યા
