Breaking News/ મહેસાણામાં ફરી GST વિભાગનો સપાટો, ઊંઝામાં 10, વિજાપુરમાં 2 જગ્યાએ દરોડા, છેલ્લા 2 દિવસથી સ્ટેટ GSTની 12 ટીમોના ધામા, તમાકુ, જીરું, વરિયાળીની પેઢીઓમાં તપાસ, છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે GSTની તપાસ, જીરૂ અને તમાકુની પેઢીઓ પર વ્યાપક તપાસ, ઓફિસ, ગોડાઉનના સ્થળોએ પણ સઘન તપાસ, હાજર અને વેચાણ કરેલા જથ્થાના હિસાબોની તપાસ, દરેક પેઢીના સ્ટોક પત્રકની જીણવટભરી તપાસ, સ્ટેટ GST ની સમગ્ર તપાસ આજે પુરી થશે, કેટલીક પેઢીઓમાં મોટી કરચોરી મળવાના સંકેતો  

Breaking News
Breaking News