Breaking News/
બનાસકાંઠા: AAP ના ગુજરાત ઉપાધ્યક્ષનું રાજીનામુ, ભેમાભાઈ ચૌધરીએ AAP માંથી આપ્યું રાજીનામુ, તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી AAP ને કર્યું બાય બાય, 2012 થી AAP સાથે જોડાયેલા હતા ભેમાભાઈચૌધરી, લોકસભાંની ચૂંટણીના ભણકારા વચ્ચે AAP માં ખળભળાટ
