Breaking News/ ભાવનગર અલકા ટોકીઝ પાસે મારામારીની ઘટના, ગાડીના હપ્તા ભરવા બાબતે થઈ મારામારી, મારામારીમાં 2 મહિલા સહિત 3 લોકોને ઈજા, ધોળા દિવસે 4 ઈસમોએ ઘાતક હથિયારો સાથે કર્યો હુમલો, ધોકા, પાઇપ, છરી જેવા હથિયાર વડે હુમલો કરતા 3 ને ઇજા, ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
![ભાવનગર અલકા ટોકીઝ પાસે મારામારીની ઘટના, ગાડીના હપ્તા ભરવા બાબતે થઈ મારામારી, મારામારીમાં 2 મહિલા સહિત 3 લોકોને ઈજા, ધોળા દિવસે 4 ઈસમોએ ઘાતક હથિયારો સાથે કર્યો હુમલો, ધોકા, પાઇપ, છરી જેવા હથિયાર વડે હુમલો કરતા 3 ને ઇજા, ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી 1 Breaking News](https://mantavyanews.com/wp-content/uploads/2023/08/5-18.jpg)