ચોરી/ વલસાડના વાપીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 16 થી વધુ દુકાનોના શટર તૂટ્યા, મુખ્ય રસ્તા પર આવેલા છે શોપિંગ કોમ્પલેક્ષ, બેફામ બનેલા તસ્કરોએ ફેંક્યો પોલીસને પડકાર, પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની ખુલી પોલ

Breaking News