Breaking News/
અમદાવાદ સાયબર ક્રાઈમે CMOના નકલી અધિકારીની ઓળખ આપી રૌફ જમાવતા ખ્સની કરી ધરપકડ, કામની ભલામણને માટે અધિકારીઓને ફોન કરતો હતો, અધિકારીઓને બદલી કરાવી દેવાની આપતો હતો ધમકી
