Breaking News/
અમદાવાદ મકાનનો અગાસીનો ભાગ ધરાશાઈ, દરિયાપુર લાખોટા પોળમાં બની ઘટના, ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, ફાયરવિભાગે અગાસીનો કાટમાળ દૂર કર્યો, દુર્ઘટનામાં પાર્ક કરેલા વાહનોને થયું નુકસાન
