Breaking News/ સુરત: ગૃહ મંત્રીના શહેરમાં ગુનેગારો બેફામ, ગુનેગારોએ મારામારીના વીડિયો સો. મીડિયા પર મુક્યા, અસામાજિક તત્વો ધાક જમવા વીડિયો કરે છે ઉપલોડ, રામ ભાઈ રજાડી નામના યુવાનનો વીડિયો વાયરલ, પોલીસના ડર ન હોય એ રીતે કરી રહયો છે મારામારી, જાહેરમાં ચપ્પુ લઈ મારામારી કરતો વીડિયો બનાવ્યો, રવિવારે યુવાન પર જીવલેણ હુમલો કર્યો
![સુરત: ગૃહ મંત્રીના શહેરમાં ગુનેગારો બેફામ, ગુનેગારોએ મારામારીના વીડિયો સો. મીડિયા પર મુક્યા, અસામાજિક તત્વો ધાક જમવા વીડિયો કરે છે ઉપલોડ, રામ ભાઈ રજાડી નામના યુવાનનો વીડિયો વાયરલ, પોલીસના ડર ન હોય એ રીતે કરી રહયો છે મારામારી, જાહેરમાં ચપ્પુ લઈ મારામારી કરતો વીડિયો બનાવ્યો, રવિવારે યુવાન પર જીવલેણ હુમલો કર્યો 1 Breaking News](https://mantavyanews.com/wp-content/uploads/2023/08/Breaking-image-50.jpg)