Breaking News/
જામનગરમાં સીઝનની પ્રથમ મગફળીની અવાક શરૂ, યાર્ડમાં મગફળી આવતા વેપારીઓએ કર્યા વધામણાં, હાપા યાર્ડમાં પ્રખ્યાત 37 નંબરની મગફળીની આવક, મગફળીની હરરાજીમાં રૂ.1270નો ભાવ બોલાયો, યાર્ડમાં મગફળી આવતા વેપારીઓએ કર્યા વધામણાં
