વિરોધ/ સુરત: પુણાની નારાયણ નગર સોસા.માં સ્થાનિકોનો વિરોધ, પાલિકાએ કરેલા ડીમોલિશનને પગલે ભારે વિરોધ, સુરત મનપા દ્વારા કરાઈ રહ્યા છે તમામ TP રસ્તા ખુલ્લા, પાલિકા કર્મીઓએ ત્રીજી વખત નિશાન અંદર લીધું, ત્રણ-ત્રણ વખત ડીમોલિશન કરાતા સ્થાનિકોમાં રોષ, ડીમોલેશનમાં એક જ સાઈડ વધુ જગ્યા દબાવી હોવાના આક્ષેપ, પાલિકાના કર્મીઓ મીડિયાને જોઈ સ્થળ છોડી જતા રહ્યા, પાલિકાના કર્મીઓ સામે સ્થાનિકોએ કર્યા ગંભીર આક્ષેપ

Breaking News
Breaking News