Breaking News/ અમદાવાદ: સાબરમતી નદી પ્રદુષણ મામલે વિપક્ષના આક્ષેપ, વર્ષ 2015માં સાબરમતી નદી સાફ કરવાની કરી હતી વાતો, સાબરમતી નદી સાફ કરવાના બાબતે દાવાઓ પણ પોકળ, વિપક્ષે અગાઉ પણ નદીના પ્રદુષણ મામલે કર્યા હતા આક્ષેપ, અધિકારીઓ હપ્તા લેતા હોવાના કર્યા હતા આક્ષેપ, ફરી વાર વિપક્ષે પ્રદુષિત પાણી ઠલવાતા વિડીયો કર્યા વાયરલ  

Breaking News
Breaking News