Breaking News/
અમદાવાદ ફાયરના અધિકારીઓને શો-કોઝ નોટિસ, આઠ અધિકારીઓને પાઠવાઈ અંતિમ શો-કોઝ નોટિસ, તમામ પર ફાયરની બોગસ ડિગ્રી મેળવવાના આરોપ, 2 ડિવિઝનલ અને 5 સ્ટેશન ઓફિસ પર આરોપ, 8 પૈકી 5 અધિકારીઓએ વિજિલન્સમાં રજુ કાર્ય છે પુરાવા: સૂત્ર, ઓગસ્ટ 2022માં લાગ્યા હતા અધિકારીઓ પર આરોપ
