Breaking News/ અમદાવાદ ક્રાઇમબ્રાંચે 10 કિલો ગાંજો ઝડપી પાડયો, 10 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ, સુરતથી ગાંજો લઈને અમદાવાદ વેચવા આવતા હતા, છેલ્લા 2 વર્ષથી ગાંજો વેચતા હોવાનું બહાર આવ્યું, સુરતથી ગાંજો લઈને અમદાવાદ વેચવા આવતા હતા  

Breaking News
Breaking News