Breaking News/
મહેસાણામાં 20 CHCનાં તબીબો પગારથી વંચિત, તબીબો સહિત 400 કર્મીઓ 2 માસના પગારથી વંચિત, જૂન, જુલાઈનો પગાર નહીં થતાં કર્મચારીઓ મૂંઝવણમાં, 400થી વધુ કર્મઓનો છેલ્લા બે મહિનાથી પગાર નહી
