Breaking News/ શક્તિપીઠ અંબાજીમાં VIP દર્શનનો વિવાદ, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના આક્ષેપનો મામલો, 5000 રૂપિયામાં કરાવાય છે VIP દર્શન તેવા આક્ષેપ, મંદિરના વહીવટદારે VIP દર્શનના આક્ષેપનું કર્યું ખંડન, VIP પ્લાઝાથી અમે દર્શન કરાવીએ છીએ : વહીવટદાર, 5000 રૂપિયા લઇ VIP દર્શન નથી કરાવતા :વહીવટદાર, શ્રદ્ધાળુ સ્વેછાએ રકમ લખાવે તે પ્રમાણે VIP પ્લાઝાથી દર્શન : વહીવટદાર  

Breaking News
Breaking News