Gujarat/
અમદાવાદ:નારણપુરામાં પેટ્રોલ પંપ પાસે લૂંટ વિજયનગર પેટ્રોલ પંપ પાસે લૂંટની ઘટના વેપારીને છરી બતાવી 7 લાખ રૂપિયાની લૂંટ કરાઇ 7 લાખ ઉપરાંત સ્કુટર લઇ લુંટારૂઓ ફરાર મિરઝાપુરથી લૂંટારૂઓ કરતા હતા વેપારીનો પીછો
