Gujarat/
ગીર સોમનાથ: પ્રતિબંધિત દરિયાઈ રેતીનો કાળો કારોબાર વેરાવળ નજીક દરિયાઈ રેતીનો મોટો જથ્થો ઝડપાયો. ખાણ ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી મીઠાપુર શાળા પાછળથી મળી આવ્યો મોટો જથ્થો સરકારી જમીનમાં પ્રતિબંધિત દરિયાઈ રેતીનો સ્ટોક કરાયો 650 ટન થી વધુ પ્રતિબંધિત દરિયાઈ રેતીનો જથ્થો. ખાણ ખનીજ વિભાગ દ્વારા જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. દરિયાઈ રેતી ની ખનીજ ચોરી કોના દ્વારા કરાઈ❓ કોણ આ ગેરકાયદેસર વેપલો ચલાવે છે ❓ સરકારી જગ્યામાં મોટો જથ્થો સ્ટોક થયો છતાં તંત્ર અજાણ કેમ❓
