Sports/ શિખર ધવને ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ભાવુક થઈ વીડિયો જાહેર કર્યો

શિખર ધવન IPL 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો, પરંતુ ઈજાના કારણે ઘણી મેચો રમી શક્યો ન હતો. જો કે,…..

Top Stories Breaking News Sports

Sports News: ભારતીય ક્રિકેટ સ્ટાર શિખર ધવને Shikhar Dhawan આંતરરાષ્ટ્રીય ક્રિકેટ International Cricket અને સ્થાનિક ક્રિકેટમાંથી Domestic Cricket નિવૃત્તિ Retirement લેવાનો નિર્ણય કર્યો છે. શિખર ધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાના નિર્ણય વિશે ખુલાસો કર્યો છે. શિખર ધવન ટીમમાં ગબ્બર તરીકે પ્રખ્યાત હતો.

Shikhar Dhawan Retirement: 'क्रिकेट को अलविदा कह रहा हूं...', फैंस के नाम  भावुक संदेश जारी कर शिखर धवन ने लिया संन्यास - Shikhar Dhawan Retirement  gabbar retires from international and ...

શિખર ધવન IPL 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો, પરંતુ ઈજાના કારણે ઘણી મેચો રમી શક્યો ન હતો. જો કે, શિખર આઈપીએલ 2025માં રમતા જોઈ શકાય છે કારણ કે તેણે આઈપીએલમાંથી નિવૃત્તિ વિશે તેના વીડિયોમાં કંઈ કહ્યું નથી.

Once a modern ODI great, Shikhar Dhawan has faded away unnoticed : r/Cricket

વીડિયો પોસ્ટ કરતી વખતે શિખાને લખ્યું- હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું, હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિનેશ ફોગટની અપીલ ફગાવી, ભારતની સિલ્વર મેડલ મેળવવાની આશા ઠગારી નીવડી

આ પણ વાંચો:‘વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળશે…જ’

આ પણ વાંચો:શું દિગ્ગજ વકીલ હરીશ સાલ્વે વિનેશ ફોગટ ન્યાય અપાવશે, ઓલિમ્પિક રમતના અંત પહેલા નિર્ણય જાહેર કરાય તેવી સંભાવના