Gujarat/
અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની કોરોના સંક્રમિત, બાઈડેનની પત્ની જીલ બાઈડેન કોરોના સંક્રમિત, બાઈડન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના છે, ભારત મુલાકાત પહેલા જ તેમની પત્ની કોરોના સંક્રમીત, 7 સપ્ટે.ભારત આવવાના છે જો બાઇડન, અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડન કોરોના પોઝિટિવ, વ્હાઇટ હાઉસ દ્વારા સતાવાર માહિતી આપવામાં આવી, કોરોનાના સામાન્ય લક્ષણો હોવાની માહિતી
