Parliament House/
આજે નવા સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થશે, નવા સંસદ ભવનનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, જુની સંસદથી નવી સંસદ સુધી ચાલીને જશે પીએમ મોદી, નવા સંકલ્પો સાથે સાંસદની કાર્યવાહી શરૂ થશે
