Ahmedabad/
અમદાવાદ 60 હજારનો પોલીસ તોડકાંડ મામલો, હાઇકોર્ટે દાખલ કરી હતી સુઓમોટો, હાઈકોર્ટ દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવા સુચન, HC 22 સપ્ટે. સુધી જવાબ રજૂ કરવા કર્યો હતો નિર્દેશ
