રાજકોટ/ રાજકોટ : RMC દ્વારા ગણેશ વિસર્જનની ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ

આજે વિઘ્નહર્તા ગણેશજીની વિદાય કરવામાં આવી રહી છે

Gujarat Rajkot Videos

આજે વિઘ્નહર્તા ગણેશજીની વિદાય કરવામાં આવી રહી છે.રાજકોટમાં વિસર્જન માટે આજી ડેમમાં વ્યવસ્થા કરવામાં આવી છે.પોલીસ, ફાયર બ્રિગેડ, 108 ની ટીમ ખડે પગે તૈનાત કરવામાં આવી છે.ક્રેઈન દ્વારા ગણપતિજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા સાત સ્થળોએ વિસર્જન કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે.