appointed/ ગુજરાત કેડરના વી. ચંદ્રશેખરની CBIના જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક

ગુજરાતના વધુ એક આઇપીએસ અધિકારી વી.ચંદ્રશેખરની CBIના જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની સેન્ટ્રલ એજન્સીનો તેમનો બીજો કાર્યકાળ હશે

Top Stories India
  • ગુજરાતના વધુ એક IPS અધિકારી દિલ્હી ડેપ્યુટેશન પર
  • ગુજરાત કેડરના વી. ચંદ્રશેખરની CBIના જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક
  • સેન્ટ્રલ એજન્સીમાં આ તેમનો બીજો કાર્યકાળ હશે
  • વી. ચંદ્રશેખર 2000 બેચના IPS અધિકારી છે
  • વી. ચંદ્રશેખર બન્યા CBIના નવા જોઈંટ ડાયરેક્ટર
  • વી ચંદ્રશેખરને 5 વર્ષ માટે ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા

ગુજરાતના વધુ એક આઇપીએસ અધિકારી વી.ચંદ્રશેખરની CBIના જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની સેન્ટ્રલ એજન્સીનો તેમનો બીજો કાર્યકાળ હશે,વી ચંદ્રશેખર 2000ની બેંચના આઇપીએસ અધિકારી  છે.વી .ચંદ્રશેખરને સીબીઆઇના નવા જોઇન્ટ ડાયરેકર તરીકે નિમણૂક કરાયા છે…પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે.

 

 


 

આ પણ વાંચોઃ Bihar/ ખેડૂતો ‘કંગાળ’, બ્રાહ્મણોની હાલત દયનીય, ચોંકાવનારો છે બિહારનો આર્થિક સર્વે રિપોર્ટ

આ પણ વાંચોઃ FireCracker Ban/ ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચોઃ Mission Sucess/ ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.