LUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત

દક્ષિણ લખનૌના ડીસીપી તેજ નારાયણ સ્વરૂપના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી પોલીસને ચાર પાનાની સ્યુસાઈડ નોટ મળી છે. પિસ્ટોલ….

Top Stories India Breaking News

@ નિકુંજ પટેલ

Uttar Pradesh News: હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદિત્ય મિશ્રાએ પોતાની કોર્પોરેટ ઓફિસમાં આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમણે મોઢામાં પિસ્ટલ રાખીને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

દક્ષિણ લખનૌના ડીસીપી તેજ નારાયણ સ્વરૂપના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી પોલીસને ચાર પાનાની સ્યુસાઈડ નોટ મળી છે. પિસ્ટોલ મોઢામાં રાખીને તેમણે ગોળી ચલાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આદિત્ય મિશ્રા પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટર્સના દબાણને કારણે પરેશાન હતા. લખનૌમાં અલગ અલગ વિસ્તારમાં તેમનો પ્રોપર્ટીનો વ્યવસાય ચાલતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો

આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા