દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૬-૦૩-૨૦૨૪, શનિવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ સાતમ
- રાશિ :- વૃષભ ( બ,વ,ઉ)
- નક્ષત્ર :- રોહિણી (બપોરે ૦૪:૦૫ સુધી.)
- યોગ :- પ્રિતી (સાંજે ૦૬:૦૩ સુધી.)
- કરણ :- ગર (સવારે ૦૯:૫૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü વૃષભ (સવારે ૦૪:૨૧ માર્ચ-૧૭)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૪૭ કલાકે ü સાંજે ૦૬.૪૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૧:૦૪ એ.એમ ü ૦૧:૧૫ એ.એમ. માર્ચ-૧૭
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૨૪ થી બપોર ૦૧:૧૨ સુધી. ü સવારે ૦૯.૪૫ થી સવારે ૧૧.૧૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો. - સાતમની સમાપ્તિ : રાત્રે ૦૯:૩૯ સુધી
- તારીખ :- ૧૬-૦૩-૨૦૨૪, શનિવાર / ફાગણ સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૭ થી ૦૯:૪૭ |
| લાભ | ૦૨:૧૮ થી ૦૩:૪૮ |
| અમૃત | ૦૩:૪૮ થી ૦૫.૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૯ થી ૦૮:૧૯ |
| શુભ | ૦૯:૪૮ થી ૧૧:૧૭ |
| અમૃત | ૧૧:૧૭ થી ૧૨:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોર્ટ-કચેરીથી બચીને રહેવું.
- ધાર્મિક વાર્તાઓ વંચાય.
- દુર્બળતા રહે.
- લોખંડથી સાચવવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- સરકારી કામમાં સફળતા મળે.
- બાળકોને લાભ થાય.
- વધારે પરિશ્રમ થાય.
- પીપળે હળદર મૂકવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- આંખોની સમસ્યા રહે.
- ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
- કુટુંબના લોકો થી ફાયદો થાય.
- નોકરિયાત વર્ગે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- મોબાઈલ નો વપરાશ વધે.
- ઘરેથી મધ ખાઈને નીકળવું.
- મોંઘી વસ્તુ ખરીદી શકાય.
- વસ્તુઓ ભૂલી શકાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખો.
- મુથેરી ઉચાં માનવ બનો.
- અન્યને ઉપયોગી થવાય.
- શંકા કરવાનું ટાળો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધનલાભ થાય.
- પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
- શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરવું.
- જવાબ આપવામાં ચતુર બનો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- મૂગા પ્રાણીઓની સેવા કરવી.
- મનને શાંતિ મળે.
- માનવતાની મહેક પ્રસરાવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સપના સાકાર થાય.
- ફોનનો ઉપયોગ થાય.
- બહારનું ખાવું નહિ.
- ગુસ્સા પર કાબૂ રાખો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક શાંતિ મળે.
- વાંચન વધારે થાય.
- દાન-પુણ્ય થાય.
- ભક્તિ વધારે થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- મોસાળ પક્ષથી લાભ થાય.
- ચોક્કસ નિર્ણય લેવાય.
- નાની વાતની મોટી અસર થાય.
- બહાર જતા પહેલાં ચાંદલો કરવો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- જસુદનું ફૂલ જોડે રાખવું.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- હવામાં વધારે ઉડવું નહિ.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવા કાર્યની વાત આગળ વધે.
- ઘરમાં ગૂગળનો ધૂપ કરવો.
- પ્રવાસના યોગ બને.
- ગરીબોને મદદ કરવી.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો
