આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે વિનાયકી ચોથ છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:58 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:  આજે 24 નવેમ્બર સોમવાર અને માગશર સુદ ચોથ છે, આજે ચંદ્રની રાશિ ધન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:58 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે વિનાયકી ચોથ છે.

ચોથની સમાપ્તિ : રાત્રે ૦૯:૨૪ સુધી.

તારીખ:- ૨૪-૧૧-૨૦૨૫, સોમવાર / માગશર સુદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૫૮ થી ૦૮:૨૦
શુભ ૦૯:૪૨ થી ૧૧:૦૪
લાભ ૦૩:૧૦ થી ૦૪.૩૧
અમૃત ૦૪:૩૧ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૪૮ થી ૧૨:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • નાણાકીય સંકટ આવે.
  • તમારી ફરિયાદ લોકો કરે.
  • તમારો સમય બગડે.
  • કાર્ય બરાબર ના થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • ઉત્તેજનાસભર અને મનોરંજક વિચારો રાખો.
  • તમારું મન પ્રસન્ન રહેશે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ભાઈ બહેન નો ઝગડો થાય.
  • શારીરિક સમસ્યા રહે.
  • અનુભવથી શીખવા મળે.
  • કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • ભૂતકાળની ભૂલોને માફ કરો.
  • નવી નોકરીની વાત આવે.
  • કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
  • નોકરીયાત વર્ગને પ્રમોશન મળાથી ખુશી રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ, ટ) :-
  • બિઝનેસમાં કોઇની સાથે પાર્ટનરશિપ કરશો.
  • વેપારમાં લાભ મળવાની સંભાવના છે.
  • બહારનું ખાવાનું ટાળો.
  • માનવતાની મહેક પ્રસરાવી શકો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
  • વિચારોમાં નવીનતા આવે.
  • બહાર જતા પહેલા ચાંદલો કરવો.
  • આજે દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • તુલા (ર, ત) :-
  • ઘરેથી ઈલાયચી ખાઈને નીકળવું.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • દિવસ સારા કાર્યમાં પસાર થાય.
  • ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારા માટે અઢળક સમય મળશે.
  • સ્વાસ્થ્ય સમસ્યાઓને બિલકુલ નજરઅંદાજ ના કરો.
  • કાર્યસ્થળે વિચાર્યા વગર નિર્ણય ના લો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ગુલાબનું અત્યાર છાંટીને નીકળવું.
  • વડીલોની સંભાળ લેવી.
  • વેપારમાં કોઇ વિશ્વાસઘાત કરી શકે.
  • તમારે સાવધાન અને સતર્ક રહેવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • મનમાં ખરાબ વિચાર આવે.
  • કોઈ કાર્ય કરવાનું મન ન થાય
  • આર્થિક સમસ્યાઓનું સમાધાન મળશે.
  • તમારી વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આખો દિવસ મહેનતમાં પસાર થાય.
  • આર્થિક સ્થિતિ સુધરે.
  • સહકર્મચારીઓનો સહયોગ મળે.
  • બિઝનેસમાં નફો માટે વધારે મહેનત કરવી પડશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • દવા દારૂમાં પૈસા જાય.
  • મનચક દોડે ચડે.
  • કામમાં તકેદારી રાખવી.
  • કોઈની યાદમાં દિવસ પસાર થાય
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩