SUCIDE ATTEMPT/ ભરૂચની બોડા કચેરીએ મહિલા અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો

ભરૂચ જીલ્લાના બોડા કચેરી ખાતે એક અરજદાર મહિલા કોઈ કામ અર્થે નગર નિયોજનની કચેરીએ આવી હતી. પરંતુ કચેરીમાં જ ઝેરી દ્રવ્ય………..

Gujarat

Bharuch News: ભરૂચના બોડા કચેરીએ એક મહિલા અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નગર નિયોજન અધિકારીએ કચેરીમાં જ અગમ્ય કારણોસર ઝેરી દ્રવ્ય પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ, મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેતુ ખસેડાઈ છે.

ભરૂચ જીલ્લાના બોડા કચેરી ખાતે એક અરજદાર મહિલા કોઈ કામ અર્થે નગર નિયોજનની કચેરીએ આવી હતી. પરંતુ કચેરીમાં જ ઝેરી દ્રવ્ય ગટગટાવતા હોસ્પિટલમાં નાસભાગ મચી જવા પામી હતી. હજું ઘટનાનું કારણ શોધી શકાયું નથી. મહિલાને તત્કાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેમજ તેની સમગ્ર તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મહિલાએ પગલું શા માટે ભર્યું તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘માથું ધડથી અલગ’ લખેલો પત્ર ફેંક્યો… પછી શંકરાચાર્ય મઠના દરવાજા પર લગાવી આગ, પૂજારીને આપી ધમકી

આ પણ વાંચો:રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું, મારી સાથે દગાનુ વ્યવસ્થિત આયોજન….

આ પણ વાંચો:ગુજરાતમાં કેમ ચાલી રહી છે ભાજપના બે ઉમેદવારો બદલવાની અટકળો, જાણો આ દાવામાં કેટલી સત્યતા?