દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૪-૦૩-૨૦૨૪, રવિવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ ચૌદસ
- રાશિ :- કન્યા (પ,ઠ,ણ)
- નક્ષત્ર :- પૂર્વ ફાલ્ગુની (સવારે ૦૭:૩૪ સુધી.)
- યોગ :- ગંડ (રાત્રે ૦૮:૩૫ સુધી.)
- કરણ :- વણિજ (સવારે ૦૯:૫૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü કન્યા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૩૯ એ.એમ ü ૦૬.૫૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૬.૧૩ પી.એમ. ü ૦૬:૦૮ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૨૧ થી બપોરે ૦૧:૧૦ સુધી. ü બપોરે ૦૫.૨૦ થી ૦૬.૫૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સૂર્ય નારાયણને કંકુ નાખી જળ અર્પણ કરવું. આજે હોળીકા દહન છે. · ચૌદસ ની સમાપ્તિ : સવારે ૦૯:૫૬ સુધી. ·
- તારીખ :- ૨૪-૦૩-૨૦૨૪, રવિવાર / ફાગણ સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૨ થી ૧૧:૧૪ |
અમૃત | ૧૧:૧૪ થી ૧૨:૪૫ |
શુભ | ૦૨:૧૭ થી ૦૩.૪૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૫૨ થી ૦૮:૨૦ |
અમૃત | ૦૮:૨૦ થી ૦૯:૪૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- આશાવાદી બનો.
- વિચારેલું કાર્ય સમય પર થશે.
- લક્ષ્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો.
- ગુસ્સો કરતા પહેલાં વિચારવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિક બાબતોમાં રસ લો.
- સામાજિક કાર્યોમાં સન્માન પ્રાપ્ત થશે.
- ઉધાર નાણા આપવા નહિ.
- પ્રિયપાત્રની લાગણી સમજો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
મિથુન (ક, છ, ઘ) :-
- તમારા નામની બદનામી થઇ શકે.
- અટકેલા કાર્ય સમય પર પૂરા થશે.
- અચાનક કોઈ યાત્રા કરવી પડે.
- પરિવાર સાથે સમય વિતાવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
કર્ક (ડ , હ) :-
- ઓફીસ થી વહેલા નીકળી શકો.
- ધન સબધી સમસ્યાને કારણે પરેશાન રહો.
- નિર્ણય લેતાં પહેલાં વિશ્વાસ પાત્રની સલાહ લો.
- વ્યાપારમાં આશાનુકૂળ લાભ થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
સિંહ (મ , ટ) :-
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- બાળકો તરફથી સારા સમાચાર મળે.
- તમારા સપના સાકાર થાય.
- કોઈ બિનજરૂરી માંગણી થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
કન્યા (પ , ઠ, ણ) :-
- બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો.
- નફરતને પ્રેમમાં ફેરવી શકો.
- ઘરમાં કોઈ પ્રસંગ આવી શકે.
- તમારી મીઠી યાદો તાજી થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
તુલા (ર , ત) :-
- આજનો દિવસ સોના જેવો લાગે.
- ઓફીસનું કામ ચોકસાઈપૂર્વક કરવું.
- પ્રવાસને કારણે નવા સ્થળ જોવા મળે.
- રાજકારણી લોકોને મળવાનું થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
વૃશ્વિક (ન, ય) :-
- માનસિક અસ્થિરતા દૂર કરો.
- તમારી આવડત કામમાં આવશે.
- વેપારમાં લાગણીશીલ બનતા નહિ.
- કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- તમારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થાય.
- માતા પિતાના આર્શીવાદ મળે.
- ભૂતકાળ ભૂલી શકો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
મકર (ખ, જ) :-
- લખાણ વધારે રહે.
- બહારનું જમવું નહિ.
- કામમાં ચપળ અને ચાલક બનો.
- અન્યને ઉપયોગી બનો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :- .
- શારીરિક પરિશ્રમ થાય.
- પૈસા વિચારીને વાપરો.
- વાહન ધ્યાનથી ચલાવો.
- ભાગ્યના બળે કામ થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
મીન (દ, ચ, ઝ, થ) :-
- દિવસની શરૂઆત પ્રાણાયામથી કરવી.
- શરીરમાં દુખાવાની સમસ્યા રહે.
- કાર્યમાં વિધ્ન આવે.
- આંખો ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર
આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો