આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ હનુમાનજીને આકડા ફૂલની માળા ચઢાવવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

 આજે 24 જૂન જેઠ વદ ચૌદસ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 05.54 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.24 કલાકે થશે.

Dharma & Bhakti Top Stories Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 24 જૂન જેઠ વદ ચૌદસ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 05.54 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.24 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • હનુમાનજીને આકડાફૂલની માળા ચઢાવવી.

·        ચૌદસની સમાપ્તિ     સાંજે ૦૬:૫૯ સુધી.  

  • તારીખ :-        ૨૪-૦૬-૨૦૨૫, મંગળવાર / જેઠ વદ ચૌદસના   ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૪૧
અમૃત ૧૨:૪૧ થી ૦૨:૨૩
શુભ ૦૪:૦૫ થી ૦૫:૪૬
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૬ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૩ થી ૧૨:૪૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • નાની વસ્તુઓ પણ મોટી બની શકે.
  • આર્થિક મુશ્કેલી દૂર થાય.
  • ગ્રહોની સ્થિતિ તમને નવી દિશામાં લઈ જાય.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામનું દબાણ વધે.
  • તમારા નિર્ણયો સાવચેતીથી લો.
  • નાણાંકીય બાબતોમાં વિચારીને પગલાં લો.
  • પસંદગીના કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નાની બીમારીઓ પ્રત્યે સતર્ક રહો.
  • તમારા લક્ષ્યો તરફ આગળ વધતા રહો.
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ખર્ચ સમજી-વિચારીને કરો.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭
  • કર્ક (ડ , હ) :-
  • સમસ્યાઓનો ઉકેલ શોધી શકો.
  • માનસિક શાંતિ મળશે.
  • જીવનની સમસ્યા ઉકેલાય.
  • સાચી સમજણ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૬
  • સિંહ (મ , ટ) :-
  • વિરોધનો સામનો કરવો પડે.
  • ધાર્મિક ક્ષેત્રે કાર્ય આગળ વધે.
  • માનસિક સ્ટ્રેસ લેવાનું ટાળો.
  • પોઝિટિવ બાબતોમાં વ્યસ્ત રહો.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૩
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માયાળુ સ્વભાવ છોડો.
  • પ્રિયજનો સાથે આનંદ માણશો.
  • પરિવારમાં ખુશી અને સુમેળ રહેશે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨
  • તુલા (ર , ત) :-
  • ઘરના બાકી કામ આગળ વધે.
  • દિવસ વ્યસ્ત જાય.
  • સંબંધો વધુ ગાઢ બનશે.
  • સહકર્મીઓનું સમર્થન મળશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • બીજાની ફીલિંગ્સ સમજી શકો.
  • લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
  • હળવી કસરત કે યોગ કરો.
  • કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૧
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારાથી કોઈ પ્રભાવિત થાય.
  • વ્યાપાર નવી દિશામાં આગળ વધે.
  • નવી જાણકારી ફાયદાકારક રહેશે.
  • વેપારમાં નવી તકો કે પ્રોજેક્ટ્સ મળી શકે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩
  • મકર (ખ, જ) :-
  • વધુ પડતા લાગણીશીલ ન થવું.
  • ખોટા ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું.
  • તમારા રૂટિનને સંતુલિત રાખો.
  • દિવસ સફળતા અને સંતોષથી ભરેલો રહેશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્રો અને પરિવાર તમને આત્મવિશ્વાસ આપશે.
  • તમારા દિલની વાત કરો.
  • છુપાવેલું ધન કામમાં આવે.
  • તમારા જ્ઞાનમાં વધારો થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લાગણી પર અંકુશ રાખવો.
  • પીળીવસ્તુથી ફાયદો થાય.
  • તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો.
  • જોખમ લેવાથી ડરશો નહીં.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો

આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો