આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે નિર્ણય લેતા પહેલા વિચાર કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 08  જાન્યુઆરી પોષ સુદ નોમ બુધવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.10 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 08  જાન્યુઆરી પોષ સુદ નોમ બુધવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.10 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીની પૂજા કરવી.   નોમની સમાપ્તિ:            બપોરે ૦૨:૨૫ સુધી.

  • તારીખ :-        ૦૮-૦૧-૨૦૨૫, બુધવાર/ પોષ સુદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૨૨ થી ૦૮:૪૩
અમૃત ૦૮:૪૩ થી ૧૦:૦૪
શુભ ૧૧:૨૫ થી ૧૨.૪૬
લાભ ૦૪:૪૯ થી ૦૬:૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૯ થી ૦૯:૨૮
અમૃત ૦૯:૨૮ થી ૧૧:૦૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • મનોબળમાં વધારો થાય.
  • પોતાની ઉપર વિશ્વાસ રાખો.
  • ઘરના વાતાવરણને સુખમય રહે.
  • અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નબર- ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાનું ગમશે.
  • બોલવા પર કાબૂ રાખો.
  • અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.
  • કોઈ ધાર્મિક કાર્ય થાય.
  • તમારામાં ઊર્જા વધારે હશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ , હ) :-
  • નોકરીમાં હોશિયારી બતાવવાની તક મળશે.
  • તમારૂં વ્યક્તિત્વ અત્તર જેમ મહેકશે.
  • મગજમાં સતત વિચારો ચાલે.
  • ગંભીરતાથી કામ કરવું પડશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • જૂની નકારાત્મક વાતોને હાવી થવા દેશો નહીં.
  • કોઈ નવી જવાબદારી મળે.
  • નાણાં રિયલ એસ્ટેટમાં રોકાણ થાય.
  • પોતાના સમાન નું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
  • વેપારમાં કર્મચારીઓ પર ધ્યાન આપવું.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • મહેનતનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થવાનું છે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • ધૈર્ય તમારા મનોબળને વધારશે.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમે ખુશમિજાજમાં હશો.
  • તમારા દુશ્મનથી સાચવવું.
  • કાર્યોમા તમારી વ્યસ્તતા રહેશે.
  • કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ શક્ય છે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાં સફળતા મળે.
  • પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો.
  • તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
  • પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ મળે.
  • નવા વિચારો આવે.
  • નોકરીમાં નવી તક ઊભી થાય.
  • લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આવકનો નવો સ્રોત ઊભો થાય.
  • શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
  • ધારેલા કાર્ય પૂર્ણ થાય.
  • સ્વભાવ જિદ્દી થઈ શકે છે.
  • શુભ કલર- ભૂરો
  • શુભ નંબર- ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મહત્વની ચીજોની ખરીદી શકાય.
  • ચહેરા પર નિરંતર સ્મિત રહે.
  • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
  • ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિનાયક ચતુર્થીએ કરો ગણેશજીને આ રીતે પ્રસન્ન, કેવી રીતે કરશો પૂજા વિધિ

આ પણ વાંચો:બુધ ગ્રહ કરશે ધન રાશિમાં ગોચર, જાણો તમને કયા કયા લાભો થશે

આ પણ વાંચો:પરવાળું રત્ન પહેરવાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે? કઈ રાશિના લોકો માટે ગણાય છે હિતાવહ