કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
25 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ: ૨૫ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ મહા સુદ સાતમ તિથિ છે, જે બપોરે ૧૧:૧૨ સુધી રહેશે. આજે ચંદ્ર મેષ રાશિમાં રહેશે અને રેવતી નક્ષત્ર બપોરે ૨:૩૪ સુધી માન્ય છે. સિધ્ધ યોગ સવારે ૧૧:૪૮ સુધી રહેશે, જે શુભ કાર્ય માટે અનુકૂળ ગણાય છે. પંચક આજે બપોરે ૧:૪૬ કલાકે ઉતરશે, જ્યારે વિંછુડો નથી. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૯ થી ૧:૧૩ સુધી રહેશે અને રાહુકાળ બપોરે ૪:૫૯ થી સાંજે ૬:૨૨ સુધી રહેશે. આજના દિવસે માતાજીની સાધના કરવી શુભ ફળ આપનાર માનવામાં આવે છે.
- તારીખ:- ૨૫-૦૧-૨૦૨૬, રવિવાર /મહા સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૮ |
| અમૃત | ૧૧:૨૮થી ૧૨:૫૦ |
| શુભ | ૦૨:૧૪થી ૦૩.૩૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૨૨થી ૦૭:૫૯ |
| અમૃત | ૦૭:૫૯થી ૦૯:૩૬ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- ઋણથી મુક્ત થશો.
- મિત્રોનો કાર્યમાં સહયોગ મળશે.
- બજેટ પ્રમાણે ખરીદી કરો.
- દિવસની શરૂઆતથી જ બિનજરૂરી દોડધામ થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૨

- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
- ઋતુ પ્રમાણે આહાર લેવો.
- ઘરેલું જીવન સફળ રહેશે.
- કાર્યક્ષેત્રમાં ભારે વ્યસ્તતા રહેશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૧

- મિથુન (ક, છ, ઘ) :-
- બીજાની વાતોને દિલ પર ન લો.
- રાજકીય ષડયંત્ર ફસાઈ શકો.
- તમારો સમય બગાડો નહીં.
- કોઈ ચિંતાથી મુક્તિ મળશે.
- શુભ કલર –નીલો
- શુભ નંબર –૭

- કર્ક (ડ, હ) :-
- વૈવાહિક સંબંધો મધુર રહેશે.
- પરિણામો સકારાત્મક રહેશે.
- આવક કરતા વધુ ખર્ચ થશે.
- જિદ્દી અને અહંકારી ન બનો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૬

- સિંહ (મ, ટ) :-
- સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
- ભાગીદારીનો વ્યવસાય નફાકારક રહેશે
- સબંધોમાં ધીરજ રાખો.
- જમીન, મકાન વગેરે ખરીદી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ, ઠ, ણ) :-
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- વેપારમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો.
- વિવાહિત જીવન મધુર રહેશે.
- યાત્રાઓ પરેશાની રહિત રહેશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૪

- તુલા (ર, ત) :-
- ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મળશે.
- વેપારમાં ભાગીદારી વધશે.
- બાકીરહેલાનાણાંપાછામળે.
- કામમાં વિક્ષેપ આવે છે
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- મહત્વના કામમાં સફળતા મળશે.
- વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જઈ શકે.
- ઘરમાં મહેમાનો આવી શકે.
- અટવાયેલા કાર્યો પૂર્ણ થાય.
- શુભ કલર – બદામી
- શુભ નંબર –૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમાજમાં લાભદાયક પદ મળે.
- વેપારમાં ખંતથી કામ કરશો.
- માનસિકશાંતિજણાય.
- મહેનતથી પરિણામ સારું મળે.
- શુભ કલર – ઓરેન્જ
- શુભ નંબર –૭

- મકર (ખ, જ) :-
- સ્વાસ્થમાસુધારોથાય.
- સારા મિત્રો સાથે મુલાકાત થાય.
- અન્ય લોકો ગેરમાર્ગેદોરી શકે.
- પિતા તરફથી ધનલાભ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- અજાણ્યાને કિંમતી વસ્તુઓ આપવી નહિ.
- ઉધાર આપવાનું ટાળવું.
- નવીવ્યક્તિનુંઆગમનથાય.
- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની બાબતે વિવાદ થશે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૧

- મીન (દ, ચ, ઝ, થ):-
- મોટા સોદા અને કરારો મળે.
- ગુપ્ત વાતો બીજાને કહેવાનું ટાળો.
- કોઈની સાથે દલીલોમાં ન પડવું.
- પરિણામ તમારી તરફેણમાં આવે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર –૫
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
