આજનું રાશિફળ/ આ રાશિના જાતકોની કામમાં પ્રશંસા થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 03 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૩-૦૪-૨૦૨૪, બુધવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ નોમ
  • રાશી :-     મકર  (ખ, જ)
  • નક્ષત્ર :-   ઉત્તરાષાઢા      (રાત્રે ૦૯:૪૮ સુધી.)
  • યોગ :-    શિવ             (બપોરે ૦૪:૧૩ સુધી.)
  • કરણ :-   તૈતીલ            (સવારે ૦૭:૨૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü મકર
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૩૦ એ.એમ                                  ü ૦૬.૫૬ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૩:૧૪ એ.એમ.                     ü ૦૧:૧૩ પી.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૪૨ થી ૦૨:૧૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ભગવાન ગણેશ ના મંદિર માં કાળો અને સફેદ ધ્વજ દાન કરવું·        નોમ ની સમાપ્તિ       સાંજે ૦૬:૩૨ સુધી. ·         

  • તારીખ :-        ૦૩-૦૪-૨૦૨૪, બુધવાર/ ફાગણ વદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૯ થી ૦૮:૦૩
અમૃત ૦૮:૦૩ થી ૦૯:૩૫
શુભ ૧૧:૦૯ થી ૧૨.૪૨
લાભ ૦૫:૨૨ થી ૦૬:૫૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૨ થી ૦૯:૪૯
અમૃત ૦૯:૪૯ થી ૧૧:૧૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • નવા કપડા ખરીદી શકાય.
  • ઓચિંતા પ્રવાસના યોગ બને.
  • અચાનક કોઈના પ્રેમમાં પડો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ વાતને વાગોળવાની મજા આવે.
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • શરીરમાં દુખાવો રહે.
  • કોઈ રોમેન્ટિક જગ્યાએ જવાની ઈચ્છા થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કામને લીધે વધારે મગજમાં દુખે.
  • લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
  • કામમાં પ્રશંસા થાય
  • જૂના રહસ્યો બહાર આવે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • નાનપણની યાદ તાજી થાય.
  • કોઈ જગ્યાએથી મદદ મળે.
  • પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.
  • નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • મહત્વના નિર્ણય લેવાય.
  • પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય.
  • પ્રેમમાં સફળતા મળે.
  • સારા સંતાનની પ્રાપ્તિ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ઘર વપરાશની વસ્તુ ખરીદી શકાય.
  • સફળતાથી ખુશ થઇ જાવ.
  • પ્રેમ મેળવવામાં સફળતા મળે.
  • વિદેશથી ધન મળે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • ઘરેણાં ખરીદી શકાય.
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
  • વિવાદ આજે સમાપ્ત થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધાર્મિક સ્થળોની યાત્રા થાય.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • રોકાણ માટે સલાહ લેવી.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • દિવસ સાધારણ ફળદાયક રહેશે.
  • માનસિક શાંતિ જણાય.
  • આર્થિક રીતે દિવસ સારો રહેશે.
  • સાસરાવાળા ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • શત્રુ કામ બગાડવાનો પ્રયાસ કરે.
  • ઓચિંતો ધન લાભ થાય.
  • પૈસા હાથમાં આવી શકે છે
  • સખત મહેનતની જરૂર છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • નોકરીમાં બઢતી મળી શકે છે.
  • શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળે.
  • આવકના નવા સ્રોત મળશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧