આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ વિવાદોથી દૂર રહેવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 30 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૦-૦૭-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ દશમ
  • રાશી :-   વૃષભ (બ, વ, ઉ)
  • નક્ષત્ર :-  કૃતિકા             (સવારે ૧૦:૨૩ સુધી.)
  • યોગ :-   વૃધ્ધિ             (બપોરે ૦૩:૫૫ સુધી.)
  • કરણ :-   વિષ્ટિ              (બપોરે ૦૪:૪૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૯ એ.એમ                                  ü ૦૭.૨૨ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧:૫૮ એ.એમ                    ü ૦૩:૦૮ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü બપોરે ૦૪.૦૩ થી ૦૫.૪૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        લાલ વસ્ત્રનું દાન કરવું.·        દશમની સમાપ્તિ       બપોરે ૦૪:૪૪ સુધી.  

  • તારીખ :-        ૩૦-૦૭-૨૦૨૪, મંગળવાર / અષાઢ વદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૬ થી ૧૨:૪૫
અમૃત ૧૨:૪૫ થી ૦૨:૨૪
શુભ ૦૪:૦૩ થી ૦૫:૪૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૩ થી ૧૦:૦૪
શુભ ૧૧:૨૫ થી ૧૨:૪૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • આરામ કરવાની જરૂર છે.
  • બાગબગીચામાં ફરવા જવાનું મન થાય.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • કામ સમયસર પૂર્ણ થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવું શીખવા મળે.
  • પ્રિયપાત્ર તરફથી લાભ થાય.
  • વધારે ભૂખ લાગે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સાંજ પછી મન પ્રફુલ્લિત રહે.
  • નવી વસ્તુઓની ખરીદી થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • શોપિંગ કરવાનું મન થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ , હ) :-
  • સંતાનથી ફાયદો થાય.
  • નવા સંબંધ બંધાય.
  • તમારું સમાજમાં સન્માન થાય.
  • કારણ વગર મૂળ બદલાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૨

 

  • સિંહ (મ , ટ) :-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • લક્ષ્મીજીનું આગમન થાય.
  • સાચો પ્રેમ મળે.
  • શરીરમાં નાનો મોટો દુખાવો રહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઝઘડાખોર વર્તન ન કરો.
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • દિવસ જાય એમ મગજ અશાંત બને.
  • અજાણ્યા લોકોથી સાચવવું.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર , ત) :-
  • સંગીત દિવસને આરામ બનાવે.
  • ભાઈ-બહેન મદદ માગી શકે છે.
  • જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સંબંધ બંધાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓફિસથી વહેલા ઘરે અવાય.
  • સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
  • પ્રેમનો વરસાદ થાય.
  • જીવનમાં વિચિત્ર સમસ્યા સર્જાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૨

 

  • મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ મળે.
  • કોઈમહત્વની વાત જાણવા મળે.
  • દિલની વાત કહેવાની તક મળે.
  • દિવસ ખૂબ સારો જાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આળસમાં દિવસ જાય.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • રાહત મળે.
  • સમય સાથે બધું સારું થઇ જાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આફતોથી બચવું.
  • આસપાસની વસ્તુ રંગીન લાગે.
  • નવી વસ્તુ શીખવા મળે.
  • ખાટું-મીઠું ખાવાનું મન થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૨

 



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…

આ પણ વાંચો:શું છે ત્રિપુંડ? કેવી રીતે ધારણ કરવો જોઈએ? કોને ફાયદો થાય….

આ પણ વાંચો:ભગવાન શિવની ઉત્પત્તિઃ કેવી રીતે થયો હતો જન્મ? શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણની કથાઓમાં જોવા મળ્યો વિરોધાભાસ