દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૦૪-૨૦૨૪, બુધવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ નોમ
- રાશી :- મકર (ખ, જ)
- નક્ષત્ર :- ઉત્તરાષાઢા (રાત્રે ૦૯:૪૮ સુધી.)
- યોગ :- શિવ (બપોરે ૦૪:૧૩ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૭:૨૭ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü મકર
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૩૦ એ.એમ ü ૦૬.૫૬ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૩:૧૪ એ.એમ. ü ૦૧:૧૩ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૨ થી ૦૨:૧૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ભગવાન ગણેશ ના મંદિર માં કાળો અને સફેદ ધ્વજ દાન કરવું· નોમ ની સમાપ્તિ સાંજે ૦૬:૩૨ સુધી. ·
- તારીખ :- ૦૩-૦૪-૨૦૨૪, બુધવાર/ ફાગણ વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૯ થી ૦૮:૦૩ |
| અમૃત | ૦૮:૦૩ થી ૦૯:૩૫ |
| શુભ | ૧૧:૦૯ થી ૧૨.૪૨ |
| લાભ | ૦૫:૨૨ થી ૦૬:૫૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૨ થી ૦૯:૪૯ |
| અમૃત | ૦૯:૪૯ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- જમીન મકાનમાં ફાયદો થાય.
- નવા કપડા ખરીદી શકાય.
- ઓચિંતા પ્રવાસના યોગ બને.
- અચાનક કોઈના પ્રેમમાં પડો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ વાતને વાગોળવાની મજા આવે.
- વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- શરીરમાં દુખાવો રહે.
- કોઈ રોમેન્ટિક જગ્યાએ જવાની ઈચ્છા થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- કામને લીધે વધારે મગજમાં દુખે.
- લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
- કામમાં પ્રશંસા થાય
- જૂના રહસ્યો બહાર આવે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- નાનપણની યાદ તાજી થાય.
- કોઈ જગ્યાએથી મદદ મળે.
- પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.
- નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- મહત્વના નિર્ણય લેવાય.
- પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય.
- પ્રેમમાં સફળતા મળે.
- સારા સંતાનની પ્રાપ્તિ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- ઘર વપરાશની વસ્તુ ખરીદી શકાય.
- સફળતાથી ખુશ થઇ જાવ.
- પ્રેમ મેળવવામાં સફળતા મળે.
- વિદેશથી ધન મળે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- ઘરેણાં ખરીદી શકાય.
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
- વિવાદ આજે સમાપ્ત થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- ધાર્મિક સ્થળોની યાત્રા થાય.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- રોકાણ માટે સલાહ લેવી.
- કમાવેલું ધન કામમાં આવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- દિવસ સાધારણ ફળદાયક રહેશે.
- માનસિક શાંતિ જણાય.
- આર્થિક રીતે દિવસ સારો રહેશે.
- સાસરાવાળા ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- શત્રુ કામ બગાડવાનો પ્રયાસ કરે.
- ઓચિંતો ધન લાભ થાય.
- પૈસા હાથમાં આવી શકે છે
- સખત મહેનતની જરૂર છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- નોકરીમાં બઢતી મળી શકે છે.
- શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળે.
- આવકના નવા સ્રોત મળશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું.
- સફળતા મળે.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- રોકાણ અંગે વિચાર આવે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો
આ પણ વાંચો:અમદાવાદ 147મી રથયાત્રાનો ડ્રો કરાયો, જાણો કોણ ભરશે ભગવાનનું મામેરું
