Viral Video/ ફૂડ બ્લોગર પર ભડક્યો દુકાનદાર, એવું તે શું થયું કે તેલ ફેંકવાનો વારો આવ્યો…

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર લારી લઈને વડાપાંઉ………….

Videos Trending

Viral Video: સોશિયલ મીડિયામાં આજકાલ ખબર નહીં કે શું દેખાઈ આવે. ઘણા એવા વીડિયો હોય છે જે જોઈને મજા આવે છે પણ કેટલાક વીડિયો જોઈને ચોંકી પણ જવાય છે. ત્યારે એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ વડાપાંઉ વેચી રહ્યો છે અને ગુસ્સાથી લાલ થઈ જાય છે. પૂરી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તાના કિનારે લારી લઈને વડાપાંઉ વેચી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવક ફૂડ બ્લોગર છે. પોતાના ફૂડ બ્લોગિંગ માટે દુકાનદારને પૂછી રહ્યો છે પણ દુકાનદાર પોતાનો માલ વેચી ન શકાયો એટલે નારાજ છે. વીડિયોમાં દુકાનદાર યુવક પર તેલ ફેંકે છે.

લોકો પ્રતિક્રિયા આપતા કહે છે કે સવારથી એક પણ ગ્રાહક આવ્યો નથી અને ફૂડ બ્લોગર સૌથી પહેલા પહોંચી ગયો છે. કોઈએ કહ્યું કે એને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ. તો કોઈએ લખ્યું કે ફૂડ બ્લોગરનું આવી રીતે જ સ્વાગત કરવું જોઈતું હતું. અન્ય યુઝરે લખ્યું કે આ વીડિયો જો મજાક હોય તો સારૂ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં આ તો કેવા છે પિતા…! માસુમના હાથમાં પકડાવી દીધું સ્ટેરીંગ

આ પણ વાંચો: કશું સૂઝ્યું નહીં તો રસ્તા પર ઝૂંપડાવાળી કાર બનાવી દીધી! જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો:ડ્રાઈવર વિના આ વ્યક્તિએ કાર દોડાવી, આનંદ મહિન્દ્રા દંગ રહી ગયા