Vadodara/ વડોદરામાં આ તો કેવા છે પિતા…! માસુમના હાથમાં પકડાવી દીધું સ્ટેરીંગ

એક પિતા પોતાના બાળકને તેની ખુશી માટે બાઈકનું સ્ટીયરિંગ પકડાવી દે છે. કાયદાનો ભંગ કરી ત્રણ સવારીમાં બેઠેલા લોકોને જોઈ શકાય છે. આ વીડિયો……….

Gujarat Videos

Vadodara News: સોશિયલ મીડિયા પર વડોદરાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નાનું બાળક બાઈક પર બેસી જોખમી સ્ટંટ કરતું જોવા મળ્યું છે. બાઈક પર ત્રણ સવારીમાં બેઠેલા લોકો જોવા મળ્યા છે.

એક પિતા પોતાના બાળકને તેની ખુશી માટે બાઈકનું સ્ટીયરિંગ પકડાવી દે છે. કાયદાનો ભંગ કરી ત્રણ સવારીમાં બેઠેલા લોકોને જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને માહિતી મુજબ આ વીડિયો વડોદરાનો હોવાનું જણાઈ રહ્યું છે. વીડિયોમાં પિતાએ બાઈકનું સ્ટીયરિંગ બાળકના હાથમાં પકડાવ્યું છે. નાનું બાળક પૂરપાટ ઝડપે બાઈક હંકારી રહ્યું છે.

જો બાળક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવે તો આફત સર્જાઈ શકે છે. લોકો પોતાની મજા માટે જોખમી સ્ટંટ કરતા હોય છે. જીવની પરવાહ કર્યા વિના  આ લોકો ફેમસ થવા પોતાનો અને બીજાના જીવની પણ બલિ ચઢાવી દે છે ત્યારે આવા લોકો વિરૂદ્ધ કડક પગલા લેવાય તે જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટે જામીન માટે અરજી કરી

આ પણ વાંચો:રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ