Junagadh/ બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટે જામીન માટે અરજી કરી

જૂનાગઢના બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં માણાવદરના PI તરલ ભટ્ટની……….

Gujarat Top Stories
Beginners guide to 2024 04 08T164137.316 બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટે જામીન માટે અરજી કરી

Junagadh News: જૂનાગઢના બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં માણાવદરના PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ચાર્જશીટ રજૂ થઈ જતાં તરલ ભટ્ટે જામીન અરજી કરી છે. કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

શું હતો સમગ્ર મામલો

કેરળના એક વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ એસઓજી દ્નારા સીઝ કરાયું હતું. બાદમાં વેપારીને EDની ધમકકી આપવામાં આવી હતી. ખાતાને અનફ્રીઝ કરવા રૂપિયા 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. બાદમાં વેપારીએ ઉપરી અધિકારીને સંપર્ક કરી હકીકત જણાવી હતી. પોલીસ તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા હતા. આખરે માણાવદરમાં PI તરલ ભટ્ટ, SOG PI અરવિંદ ગોહિલ અને  ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ