Loksabha Election: ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે. જુદી જુદી 8 કમિટીની રચના કરી જૂના અનુભવી નેતાઓના હાથમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જેમાં કેમ્પેઈન કમિટી, સ્ટ્રેટેજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, પબ્લિસિટી કમિટી, પ્રોગ્રામ કમિટી, મીડિયા કો-ઓર્ડિનેશન કમિટી, લિગલ કમિટી, પ્રોટોકોલ કમિટીની જાહેરાત કરાઈ છે.
કમિટી | ચેરમેન | કન્વિનર |
કેમ્પેઈન કમિટી | સિદ્ધાર્થ પટેલ | ઈન્દ્રવિજયસિંહ ગોહિલ |
સ્ટ્રેટેજી કમિટી | મુકુલ વાસનિક | – |
ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી | જગદીશ ઠાકોર | શૈલેષ પરમાર |
પબ્લિસિટી કમિટી | ગૌરવ પંડ્યા | નિલેશ પટેલ |
પ્રોગ્રામ ઈમ્પલિનેન્ટેશન કમિટી | લાલજીભાઈ દેસાઈ | અમીબેન યાજ્ઞિક |
મીડિયા કો-ઓર્ડિનેશન કમિટી | ડો. મનીષ દોશી | હિમાંશુ પટેલ |
લિગલ કો-ઓર્ડિનેટર | બાબુભાઈ માંગુકિયા | યોગેશભાઈ રવાની |
પ્રોટોકોલ કમિટી |
કો- ઓર્ડિનેટર | કો-કોઓર્ડિનેટર |
નીતિશભાઈ વ્યાસ | મોહનસિંઘ વ્યાસ |
આ પણ વાંચો: Coast Guard/કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર 27 બાંગ્લાદેશી માછીમારોને બચાવ્યા
આ પણ વાંચોઃ India Canada news/કેનેડીયન ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવ્યો, MEA પ્રવક્તાએ કહ્યું ‘હકીકત આનાથી વિપરીત છે’